Showing posts with label માહિતી સંચાર. Show all posts
Showing posts with label માહિતી સંચાર. Show all posts

Wednesday, August 19, 2020

પૂર્વોદય - શૈક્ષણિક ઈ મેગેઝીન

◆  સુજ્ઞ સારસ્વત મિત્રો,

નમસ્કાર...!

સહર્ષ આપશ્રીને જણાવવાનું કે, આગામી 5 મી સપ્ટેમ્બર 2020 શિક્ષક દિનના રોજ વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામનું ઈ - માસિક પત્ર આપની સમક્ષ મુકવા જઈ રહ્યા છીએ, તો આપશ્રીને સુવિદિત થાય કે આપ અમારા "પૂર્વોદય" ઈ - માસિક પત્રમાં જોડાવવા માંગતા હોય તો આપ પોતાની સ્વ રચિત કૃતિ કે લેખ આપ નીચેના ઈ - મેઈલ પર મોકલી અમને આભારી કરશોજી...!

● Email Address....👇

purvoday5920@gmail.com

◆ કૃતિ કે લેખનો પ્રકાર

બાળવાર્તાઓ, સાહસકથાઓ, વિજ્ઞાન કથાઓ, વિનોદ કથા, ચાતુર્ય કથા, બાળ કાવ્યો, બાળ નાટકો, બાળ એકાંકી, પ્રેરક પ્રસંગો, પ્રવાસ વર્ણન, મહાનુભાવો, ગણિત ગમ્મત,  ભાષાકીય રમતો, ઉપરાંત બાળકોના સ્વ અધ્યયનમાં ઉપયોગી થાય તેવા લેખ આવકાર્ય છે...!

◆ સૌજન્ય

વામૈયા પ્રાથમિક શાળા

- ગોહિલ દિલીપસિંહ પી (ઉ.શિ)

- પ્રજાપતિ દિલીપભાઈ (મુ.શિ.)

Thursday, February 20, 2020

એક ભારત શ્રેષ્ઠ ભારત

◆ CRC AGHAR પ્રયોજિત...!
◆ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત અને છતીસગઢ રાજ્યની તુલના...!
◆ BEST PDF...!

◆ Click here to Downlod

Friday, December 20, 2019

સાહિત્ય સમય ગુજરાતી - અંક 3

◆ સાહિત્ય સમય ગુજરાતી ◆

◆ આ એક ગુજરાતી સાહિત્ય ઈ મેગેઝીન છે, જેમાં ઉભરતા નવોદિત કવિઓ અને લેખકોને સાહિત્ય ક્ષેત્રે પ્લેટફોર્મ પૂરું પાડવો તેનો મુખ્ય ઉદ્દેશ છે...!

◆ આપ પણ આપની સ્વરચિત રચના, કાવ્ય, આર્ટિકલ, ગઝલ, હાઈકુ, મુક્તક, કે અને અન્ય રચના હોય જે સાહિત્યમાં પ્રેરણાદાયી અને સમાજના હિતમાં તે તમે મૂકી શકો છો...!

◆ સાહિત્ય સમય ગુજરાતીનો તૃતિય અંક ડાઉનલોડ કરવા અહીં Click કરો...!

Thursday, November 21, 2019

સાહિત્ય સમય ગુજરાતી અંક - 2

◆ સાહિત્ય સમય ગુજરાતી ◆

◆ આ એક ગુજરાતી સાહિત્ય ઈ મેગેઝીન છે, જેમાં ઉભરતા નવોદિત કવિઓ અને લેખકોને સાહિત્ય ક્ષેત્રે પ્લેટફોર્મ પૂરું પાડવો તેનો મુખ્ય ઉદ્દેશ છે...!

◆ આપ પણ આપની સ્વરચિત રચના, કાવ્ય, આર્ટિકલ, ગઝલ, હાઈકુ, મુક્તક, કે અને અન્ય રચના હોય જે સાહિત્યમાં પ્રેરણાદાયી અને સમાજના હિતમાં તે તમે મૂકી શકો છો...!

◆ સાહિત્ય સમય ગુજરાતીનો દ્વિતીય અંક ડાઉનલોડ કરવા અહીં Click કરો...!

Saturday, November 9, 2019

સાહિત્ય સમય ગુજરાતી અંક - 1

◆ સાહિત્ય સમય ગુજરાતી ◆

◆ આ એક ગુજરાતી સાહિત્ય ઈ મેગેઝીન છે, જેમાં ઉભરતા નવોદિત કવિઓ અને લેખકોને સાહિત્ય ક્ષેત્રે પ્લેટફોર્મ પૂરું પાડવો તેનો મુખ્ય ઉદ્દેશ છે...!

◆ આપ પણ આપની સ્વરચિત રચના, કાવ્ય, આર્ટિકલ, ગઝલ, હાઈકુ, મુક્તક, કે અને અન્ય રચના હોય જે સાહિત્યમાં પ્રેરણાદાયી અને સમાજના હિતમાં તે તમે મૂકી શકો છો...!

◆ સાહિત્ય સમય ગુજરાતીનો પ્રથમ અંક ડાઉનલોડ કરવા અહીં Click કરો...!

Friday, May 10, 2019

આધાર પુરાવા

● નવા રેશનકાર્ડ
● નિરાધાર વિધવા સહાય
● માં વાત્સલ્યકાર્ડ
● આવકનો દાખલો
● સિનિયર સીટીઝન સર્ટી
● જાતિનો દાખલો
● નોન ક્રિમીલેયર સર્ટી
● મેરેજ સર્ટી
● રેશનકાર્ડમાં નવું નામ દાખલ કરવા
● રેશનકાર્ડ રદ કરવા

ઉપરોક્ત યોજના અને કાર્ય માટે કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે તે જાણો...!

➡️ Click here to Downlod