Wednesday, August 26, 2020

એકમ કસોટી પ્રશ્નપત્રો - ઓગસ્ટ 2020

● ઓગષ્ટ માસની એકમ કસોટીના પેપર જાહેર



● શિક્ષણ વિભાગ દ્વારા તા.27 અને 28 ઓગષ્ટે લેવાનારી ટેસ્ટના પેપર ઓનલાઈન GCERT સાઈટ પર મુકાઈ ગયા છે. જે pdf ડાઉનલોડ કરી ટેસ્ટ ભરી તા. 5-9-2020 સુધીમા  આપના શિક્ષકોને મોકલવાની રહેશે.

● એકમ કસોટી પ્રશ્નપત્રો

● એકમ કસોટી (સામયિક કસોટી) ગુજરાતી માધ્યમ

● ધોરણ 3 થી ૮ ના યુનિટ ટેસ્ટના પેપર PDF માં  GCERT અને GSEB ની વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે.

● નીચેની લિંક પરથી પણ તમે ધોરણ વાઈઝ ગુજરાતી માધ્યમના પેપરો ડાઉનલોડ કરી શકશો....!

◼️ ધોરણ  3 | પર્યાવરણ

◼️ ધોરણ 4 | પર્યાવરણ 

◼️ ધોરણ  5 | પર્યાવરણ

◼️ ધોરણ  6 | વિજ્ઞાન | સા.વિ.

◼️ ધોરણ  7 | વિજ્ઞાન | સા.વિ.

◼️ ધોરણ  8 | વિજ્ઞાન | સા.વિ.

No comments:

Post a Comment