Tuesday, August 25, 2020

PISA ONLINE TEST - 4

 




- વામૈયા પ્રાથમિક શાળા, તા. સરસ્વતી, જિલ્લો. પાટણના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલે એમના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિના માર્ગદર્શનમાં આ  PISA (Programme For International Student Assessment) કસોટી બનાવી છે...!

- કસોટીનો ઉદ્દેશ પ્રાથમિક શાળાના 15 વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ ફરજિયાત શિક્ષણ પૂર્ણ કરવાના આરે છે તેમના જ્ઞાન અને કુશળતાનું પરીક્ષણ કરવાનો તથા 12 થી 14 વર્ષના બાળકોને PISA થી પરિચિત કરાવવાનો છે...
- આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પરિક્ષણનું આયોજન થતું હોવાથી તેમાં તમામ દેશો ભાગ લે છે.
- પ્રસ્તુત કસોટીમાં વાંચન સાક્ષરતા અંતર્ગત PISA ના ઉદ્દેશ તથા તેના મૂલ્યાંકનના માળખાને સમજીને તેના પર ભાવિ તૈયારી કરી શકે તે હેતુસર તૈયાર કરવામાં આવેલ છે.

🔸 PISA Test  સૂચનાઓ 🔸

- આ કસોટીની સમય મર્યાદા 7 દિવસ સુધી જ છે.
- આ કસોટી  ધોરણ 6 થી 10માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
- આ કસોટી આપતી વખતે જરૂરી માહિતી સાચી અને સચોટ ભરવી.
- E Certificate માટે આપનું E mail એડ્રેસ સાચું મોકલવું.
- જે પ્રતિભાગી 40% ગુણ મેળવશે તેમને 10 મિનિટમાં તેમના E mail એડ્રેસ પર E Certificate મોકલવામાં આવશે.
- E Certificate માત્ર વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે છે.

🔹 આ કસોટી આપવા માટે નીચેની લીંક પર ટચ કરો...👇



🔸 આ કસોટી ધોરણ 6 થી 10માં ભણતા તમામ વિદ્યાર્થીઓને શેર કરવા વિનંતી...🙏

No comments:

Post a Comment