પૂર્વોદય શૈક્ષણિક ઈ-મેગેઝીન

 ◆ વામૈયા પ્રાથમિક શાળા દ્વારા પ્રકાશિત પૂર્વોદય શૈક્ષણિક ઈ-મેગેઝીન...!

◆ પૂર્વોદય વિશે...!

● "પૂર્વોદય" શૈક્ષણિક ઈ-માસિક પત્ર છે.

 ● આ ઈ-માસિક પત્ર વિનામૂલ્યે વામૈયા પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણક્ષેત્રે જોડાયેલા તમામને મોકલવામાં આવે છે.

● "પૂર્વોદય" માં બાળવાર્તાઓ, સાહસકથાઓ, વિજ્ઞાન કથાઓ, વિનોદ કથા, ચાતુર્ય કથા, બાળ કાવ્યો, બાળ નાટકો, બાળ એકાંકી, પ્રેરક પ્રસંગો, પ્રવાસ વર્ણન, મહાનુભાવો, ગણિત ગમ્મત, ભાષાકીય રમતો, ઉપરાંત બાળકોના સ્વ અધ્યયનમાં ઉપયોગી થાય તેવા લેખોનો સમાવેશ કરવામાં આવે છે.

● આ ઈ-માસિક પત્રનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સજ્જતામાં વૃદ્ધિ થાય.

● 'પૂર્વોદય' દર મહિનાની 5 મી તારીખે પ્રસિદ્ધ કરવામાં આવે છે.


◆ લેખકો માટે...!

● કૃતિ અથવા લેખની ભાષા ગુજરાતી હોવી જોઈએ.

● પ્રાથમિક શિક્ષણમાં નવાચાર કે નવતર પ્રયોગો, શૈક્ષણિક બાળ મનોવિજ્ઞાન, શૈક્ષણિક પ્રવૃત્તિ-પ્રયોગો, શૈક્ષણિક સંશોધનોના અહેવાલ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પરિવર્તન લાવી શકાય તેવા લેખો આવકાર્ય છે.

● કૃતિ-લેખ મૌલિક, સુવાચ્ય, સર્જનાત્મક તેમજ જોડણીદોષ રહિત, A4 સાઈઝના કાગળમાં, શ્રુતિ ફ્રોન્ટમાં, ફ્રોન્ટ સાઈઝ 12 માં લખી પત્ર વ્યવહારના ઈ-મેઈલ એડ્રેસ purvoday5920@gmail.com પર મોકલવા વિનંતી.

● કૃતિ-લેખ સાથે લેખકનું સરનામું તેમજ પ્રમાણપત્ર આપવાનું રહેશે કે આપનો લેખ મૌલિક છે તથા અન્યત્ર ક્યાંય છપાયેલો નથી.

● કૃતિ-લેખમાં ભેદભાવ કે ગેરસમજ ફેલાય તેવા, કોમી લાગણી ઉશ્કેરે તેવા, બાળમાનસ દિશાવિહીન થાય, શિક્ષણ જગતની લાંછનરૂપ થાય તેવા, કોઈને ઉતારી પાડતા શબ્દો કે વાક્ય રચના સમાવિષ્ટ ન થાય તે જોવા લેખકને વિનંતી.

● અસ્વીકૃત કૃતિ-લેખની કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવશે નહીં.

● કૃતિ-લેખ અનુકૂળતા મુજબ પ્રગટ થશે તે અંગેની લેખકને વિશેષ જાણકારી આપવામાં આવશે નહીં.

● ઈ-માસિક પત્રમાં પ્રસિદ્ધ થતાં કૃતિ-લેખોની જવાબદારી જે તે લેખકની રહેશે.

● એ માસિક પત્રમાં પ્રસિધ્ધ કરવામાં આવતા કૃતિ-લેખ-વિચાર-વિગત સાથે મંડળ સહમત છે તેમ માની લેવું નહીં...!


● અંક - 17

Click Here To Download

● અંક - 16

Click Here To Download

● અંક - 15

Click Here To Download

● અંક - 14

Click Here To Download

● અંક - 13

Click Here To Download

● અંક - 12

Click Here To Download

● અંક - 11

Click Here To Download

● અંક - 10

Click Here To Download

● અંક - 9

Click Here To Download

● અંક - 8

Click Here To Download

● અંક - 7

Click Here To Download

● અંક - 6

Click Here To Download

● અંક - 5

Click Here To Download

● અંક - 4

Click Here To Download

● અંક - 3

Click Here To Download

● અંક - 2

Click Here To Download

● અંક - 1

Click Here To Download




2 comments: