સાહિત્ય સમય ગુજરાતી

◆ સાહિત્ય સમય ◆


● માધ્યમ - ગુજરાતી
● તંત્રીશ્રી - નિલેશ શ્રીમાળી
● પ્રકાર - માસિક ઈ-મેગેઝીન
● પ્રકાશન સ્થળ - પાટણ
● પ્રકાશક - શિક્ષણની સુવાસ, બ્લોગ
● પ્રકાશન તારીખ - દર મહિનાની 21

"નવોદિત કવિ અને લેખકો નું અલાયદુ પ્લેટફોર્મ"


◆ ઉદ્દેશ - ઉભરતાનવોદિત  કવિઓ અને લેખકોને સાહિત્ય ક્ષેત્રે પ્લેટફોર્મ આપી ઉત્સાહમાં વધારો કરવો...!


◆ આપ પણ આપની સ્વરચિત રચના, કાવ્ય, આર્ટિકલ, ગઝલ, હાઈકુ, મુક્તક, કે અને અન્ય રચના હોય જે સાહિત્યમાં પ્રેરણાદાયી અને સમાજના હિતમાં તે તમે E-MAIL દ્વારા મોકલી શકો છો...!, સમયાંતરે સારી રચનાઓ પ્રકાશિત કરવામાં આવશે....!


● અંક - 1

● અંક - 2

● અંક - 3

● અંક - 4

● અંક - 5

● અંક - 6

● અંક - 7

● અંક - 8

● અંક - 9

● અંક - 10


● અંક - 11

● અંક - 12


● અંક - 13


● અંક - 14

● અંક - 15

● અંક - 16

● અંક - 17




15 comments:

  1. ખુબ જ સુંદર શૈક્ષણિક બ્લોગ માં સાહિત્ય સમયને સ્થાન આપવા બદલ આભાર

    ReplyDelete
  2. ખુબ જ સુંદર શૈક્ષણિક બ્લોગ માં સાહિત્ય સમયને સ્થાન આપવા બદલ આભાર

    ReplyDelete
  3. સુંદર સાહિત્ય નું સર્જન કરવા માટે નિલેશભાઈ અને સાથી મિત્રો નો ખૂબ ખૂબ આભાર...

    ReplyDelete
  4. જનક આચાર્ય (નિશ્ચલ)

    ReplyDelete
  5. ખુબ સુંદર કાર્ય થઈ રહ્યું છે આ સાહિત્ય સમય ગુજરાતી અંકો દ્વારા.... આ કાર્ય આમ નામ ધગસ થી આ જ રીતે માતૃભાષાની સેવા થતી રહે એવી અપેક્ષા સાથે હૃદય પૂર્વક શુભકામનાઓ.... જય મહાદેવ...

    ReplyDelete
  6. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર....!

    ReplyDelete
  7. સાહિત્ય સમય ગુજરાતી ના અત્યાર સુધીના તમામ અંક ખૂબ જ સરસ છે,નિલેષભાઈ અને તેમની ટીમ ને આ સુંદર કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સાહિત્ય સમય ગુજરાતી મેગેઝિન ભવિષ્ય માં પણ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ....જાગૃતિ તન્ના "જાનકી"

    ReplyDelete
  8. Very Good Work Nileshbhai Shrimali Sir. ������

    ReplyDelete
  9. ખૂબ ખૂબ ઉમદા કાર્ય નિલેશભાઈ & ટીમ💐💐💐💐
    આપ ઉભરતા નવોદિત કવિઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો કરી રહ્યા છો...જે કાર્ય સરાહનીય છે

    ReplyDelete
  10. બધાજ અંકો ખૂબ ખૂબ સરસ છે👌👌👌

    ReplyDelete
  11. ગુજરાતી સાહિત્યમાં યોગદાન એટલે શ્રેષ્ઠકાર્ય સાહિત્યની દ્રષ્ટિએ.......

    ReplyDelete
  12. 21જૂન2020નો અંક વાંચ્યો, બધી રચનાઓ કહું સરસ છે, નિલેશભાઈ તમારી અને સમગ્ર ટીમની ખૂબ સારી કામગીરી છે.....
    - સુથાર કેશાભાઈ કું૦

    ReplyDelete
  13. QR-CODE ANE TOUCHEBAL BANAVVAMA AAVE TO VADHU SARU BAKI ABHINANDAN

    ReplyDelete