Saturday, April 18, 2020

પરિવારનો માળો

" પરિવારનો માળો-સલામત અને હૂંફાળો "


◆ મિત્રો આ કાર્યક્રમ કટોકટીના સમયમાં બાળકોની મનોસામાજિક માવજત માટે GCERT દ્વારા કાર્યરત છે. તેમાં વિવિધ બાળવાર્તા, કવિતા, યોગ, સંવાદ અને પ્રવૃતિ આધારીત વિડિઓ છે, તો આ PDF વાલીઓ સુધી પહોંચાડવા વિનંતી...!

◆ PDF તમે નીચેની લિંકથી ડાઉનલોડ કરી શકો છો...!

No comments:

Post a Comment