Monday, August 10, 2020

એકમ કસોટી માર્ગદર્શિકા - 2020


◆ એકમ કસોટી ઓનલાઇન માર્ક્સ એન્ટ્રી 2020 એપ્લિકેશન તૈયાર કરવામાં આવી, હાલ પ્રાયોગિક ધોરણે ચાર જિલ્લામાં તેનો અમલ થશે...!

◆ એકમ કસોટીના ગુણની એન્ટ્રી કેવી રીતે કરવી ? તેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો...!

Click Here  Download


◆ એકમ કસોટીના માર્કસની ઓનલાઈન એન્ટ્રી માટેની એપ્લિકેશન Saral Data ડાઉનલોડ કરો...!

Click Here To Download


◆ ખાસ નોંધ :-

હાલ માત્ર જૂનાગઢ, બનાસકાંઠા, નવસારી અને આણંદ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત આ એપ્લિકેશનમાં કામ કરવાનું છે, માટે બાકીના જિલ્લાના મિત્રો આપને જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી હાલ અભ્યાસ કરજો પણ કામગીરી શરૂ કરશો નહિ....!


No comments:

Post a Comment