Friday, July 5, 2019

વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

◆ વામૈયા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ◆

નિભાવ ન્યુઝ - પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ શાળા એસ.એમ.સી. ના સભ્ય ભારતુસિંગ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની જહેમત દ્વારા શાળામાં ઘણા વૃક્ષો લાવવામાં આવ્યા, તથા શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શાળાના મેદાનને હળીયારું બનાવવામાં આવ્યું હતું....

No comments:

Post a Comment