Friday, June 21, 2019

વિશ્વ યોગ દિવસની ઉજવણી

◆ વામૈયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ◆

◆ સંદેશ ન્યુઝ / નિભાવ ન્યુઝ - પાટણ
તારીખ :- 21 જૂન 2019 શુક્રવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો....

શાળા શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વિશ્વ યોગ દિવસનું મહત્વ અને યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે ? તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, શાળાના શિક્ષિકાબેનશ્રી પરેશાબેન દ્વારા વિવિધ યોગ કરાવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને આઘાર સી.આર.સી.કૉ. એન.કે. શ્રીમાળીએ શાળાના આ કાર્યક્રમ બદલ સર્વે શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા....

No comments:

Post a Comment