- માણસના શરીરના ચોથા ભાગના હાડકાં પગમાં હોય છે.
- માણસની અંગુઠાની છાપની જેમ જીભની છાપ પણ અલગ અલગ હોય છે.
- સેકંડના ૧૦૦મા ભાગના સમયને વિજ્ઞાાનમાં 'જીફ્ફી' કહે છે.
- સિગારેટના લાઈટરની શોધ દીવાસળીની શોધ અગાઉ થઈ હતી.
- નર શાહમૃગ સિંહની જેમ ત્રાડ નાખે છે.
- બ્રહ્માંડમાં ૬૮ ટકા ડાર્ક એનર્જી છે, ૨૭ ટકા ડાર્ક મેટર છે જે જોઈ શકાતાં નથી એટલે આપણને બ્રહ્માંડનો માત્ર પાંચ ટકા ભાગ જ જોવા મળે છે.
- ગધેડાની આંખો એવી રીતે ગોઠવાયેલી હોય છે કે માથું નમાવીને ચારે પગ જોઈ શકે છે.
- જાપાનમાં સુમો પહેલવાનને જોઈ બાળક રડે તો તેને શુકન માનવામાં આવે છે.
- ઝેક રિપબ્લીકના એક ચર્ચમાં માનવ હાકડાંના બનેલા ઝુમ્મર છે.

◆ માહિતી સૌજન્ય :- ગુજરાત સમાચાર
No comments:
Post a Comment